નટ્સ ચોકોલેટ્સ (Nuts Chocolates Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @cook_26361539
vyara

#valentine special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ચમચીકોકો પાઉડર
  2. 3 ચમચીખાંડ નો ભૂકો
  3. 2 ચમચીબટર
  4. કાજુ બદામ ની કતરાણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોકોપાવડર આને ખાંડ નો ભૂકો ને છીણી લો. હવે એક તપેલી મા પાણી ઉકાળો.

  2. 2

    હવે તેના ઉપર એક વાસણ મૂકી બટર ને પીઘાલી લો.બટર પીઘાલે એટલે તેમાં ડ્રાય મિક્સચ ને થોડું થોડું એડ કરીને મિક્સ કરીલો.

  3. 3

    હવે ચોકોલેટ મોઉલ્ડ મા સિરૂપ ભરી તેના ઉપર કાજુ બદામ ની કાતરાણ નાખી 7 થી 8 કલાક ફ્રીઝર મા મૂકી સેટ થવા દો. તોહ રેડી છે આપડી નૂટસ ચોકલૅટસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @cook_26361539
પર
vyara
cooking is my first love.
વધુ વાંચો

Similar Recipes