પંજાબી રાજમા (Punjabi Rajma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ને ગરમ કરો. પછી તેમાં લસણ ને સાંતળી લો. ત્યારબાદ તેમાં ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટામેટા ઉમેરી દો.
- 2
ટામેટા ની કચાસ દૂર થઈ પછી તેમાં મરચું, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો અને બરાબર રીતે મિક્સ કરી લો.
- 3
તેલ અલગ થઈ જાય પછી તેમાં બાફેલા રાજમા ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો. પછી તેમાં જોઈતા પ્રમાણે પાણી ઉમેરી ને ઉકાળી લો. ત્યાર બાદ તેમાં કોથમીર ઉમેરો.
- 4
ગરમાગરમ સ્વાદિષ્ટ પંજાબી રાજમા મેં જીરા રાઇસ સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી રાજમા ચાવલ (Punjabi Rajma Chawal Recipe In Gujarati)
#Famપંજાબી રાજમાં ચાવલ્ Aditi Hathi Mankad -
-
પંજાબી રાજમા (Punjabi Rajma Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
-
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (rajma recipe in Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
-
-
હેલ્ધી મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર રાજમા મસાલા (Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week21# ઈમ્યુનિટી પાવર વધારનાર અને બ્લડ સુગર ઘટાડનાર રાજમા મસાલા Ramaben Joshi -
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB રાજમા ચાવલKids ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો એમને જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે.મારા સન ને તો રાજમા ચાવલ બહું જ ભાવે. તો આજે મેં એ બનાવ્યા. Sonal Modha -
-
-
-
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
-
પંજાબી રાજમા કરી (punjabi rajma curry recipe in gujarati)
તમારા ઘરમાં રોજ અથવા તો અઠવાડિયામાં એક-બેવાર દાળભાત કે કરી-ભાત તો બનતા જ હશે. પરંતુ ઘણીવાર એવું બને કે વારંવાર દાળભાત ખાઈને કંટાળો આવે, ખાસ કરીને નાના બાળકો હોય તો તેઓ ખાવાની ના જ પડી દે. તો હવે તમે ઘરે બનાવો રાજમા.જે ભાત સાથે ખાવાની મજા આવશે. રેસિપી એકદમ સરળ છે#માઇઇબુક# આઈલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
-
-
-
-
રાજમા કરી(Rajma Curry Recipe in Gujarati)
રાજમા ખાંડ અને કોલેસટેરોલ ઓછુ કરે છે તથા વજન ઓછું કરવા માટે સારું છે#Ss Maitry shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550280
ટિપ્પણીઓ