મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)

Namrata Kamdar @namrata_23
મેગી મસાલા બાસ્કેટ ચાટ (Maggi Masala Basket Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ગરમ પાણી કરી તેમાં મેગી નુ પેકેટ એડ કરી 5 મિનિટ પછી ઑસાવી લેવું. પછી સાવ પાણી નીકળી જય પછી એક ડીશ મેગી લઇ તેમાં કોર્નફ્લોર અને મેગી મસાલો નાખી એક સ્ટીલ નો જારો લઇ તેમાં મેગી ફેલાવી ગરમ તેલ માં તળી લેવું તૈયાર છે બાસ્કેટ.
- 2
હવે આપણે બધું ઝીણું કટ કરી લેશુ પછી તેમાં કેચપ, સેઝવાન ચટણી મેગી મસાલો આ બધું મીક્સ કરી સ્ટફિન્ગ તૈયાર કરશુ પછી એક પ્લેટ માં આપણે બાસ્કેટ મૂકી દેશું.
- 3
હવે બાસ્કેટ ની ઉપર તૈયાર કરેલું સ્ટફિન્ગ મૂકી દેવું પછી તેમાં ઉપર ચીઝ ખમણેલું નાખી ઉપર કોથમીર નાખી સર્વ કરવું.તમે નાના મોટા સૌ ને પસંદ આવે આવી રેસીપી છે તમે બધાં જરૂર બનાવજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sheetu Khandwala -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post 2Kids special Maggi Bhel...a very quick recipe 🍝 Noopur Alok Vaishnav -
ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rekha Ramchandani -
મેગી મસાલા કેક (Maggi masala cake recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
વેજ મેગી ટીક્કી બર્ગર (Veg Maggi Tikki Burger Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rachana Sagala -
સુપર ક્રિસ્પી અને ટેસ્ટી મેગી ડોનટસ્ (Super Crispy Testy Maggi Donuts Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Ramaben Joshi -
મેગી મસાલા પોપકોન ચાટ (Maggi Masala Popcorn Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nikita Karia -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
બેક્ડ ચીઝ મસાલા મેગી (Baked Cheese Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab AnsuyaBa Chauhan -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
-
-
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
-
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
-
મેગી મસાલા ભાખરી ના પીઝા(Maggi Masala Bhakhri Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Janvi Bhindora -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554187
ટિપ્પણીઓ (6)