વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#GA4
#Week22
Pizza
વેજ તવા પીઝા

શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 4 નંગપીઝા બેઝ
  2. 1 બાઉલ પીઝા સૉસ
  3. ટોપિંગ માટે કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં
  4. મોઝરેલા ચીઝ જરૂર મુજબ
  5. પ્રોસેસ ચીઝ ક્યૂબ જરૂર મુજબ
  6. બટર શેકવા માટે
  7. ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પીઝા બેઝ ને બટર થી શેકી લેવા. પછી તેનાં પર સૉસ લગાવી ઉપર મોઝરેલા ચીઝ મૂકી ઉપર કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં પાથરી ઉપર ચીઝ ક્યૂબ છીણી લો.

  2. 2
  3. 3

    ઉપર ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રીંકલ કરી પીઝા ને તવા પર મૂકી ઉપર થી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો.

  4. 4

    તૈયાર છે ગરમાગરમ ચીઝી એવા વેજ ચીઝ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes