બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ,આદુ, મરચા ની પેસ્ટ ને બેસન બાજરી,ઘઉં નલોટમાં એડ કરો
- 2
તેમાં ડુંગળી, ટામેટા,કેપ્સિકમ, બારીક સમારી એડ કરો
- 3
તેમાં બધા મસાલા અને દહીં પણ એડ કરી જરૂર મુજબ પાણી નાખી. ખીરૂ તૈયાર કરી લો પછી તેને થોડી વાર રેવા દો
- 4
લોઢી ગરમ કરી તેના પર ખીરૂ રેડી ફટાફટ ગોળ ફેરવતા રહો સેકાય એટલે તેના ફરતે તેલ મૂકી તવેથા વડે ફેરવી બીજી બાજુ પણ સેકી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
#GA4#Week22#Chilaબેસન ચીલા એક સરળ અને જડપ થી બની જતી વાનગી છે. આ ડિશ આપણે હળવા નાસ્તા તરીકે લઈ શકીએ. ઓછા તેલ માં બની જાય છે જેથી હેલ્થ માટે પણ સારું. Shraddha Patel -
બેસન મેથી ચીલા (Besan Methi Chila Recipe in Gujarati)
#GA4#Week22આ બનાવું બહુ જ સહેલું છે. આ ચીલા ફટાફટ બની પણ જાય છે. બેસન નું જગ્યા એ તમે બીજા લોટ ના પબ ચીલા બનાવી શકો છો. Richa Shahpatel -
દૂધી બેસન સુજી ચીલા
#RB16#Week16દૂધી ખાય તો બુદ્ધિ આવે એવું કહેવામાં સારું લાગે પણ જયારે શાક ની વાત આવે તો !! દૂધી નું શાક તો મને જ ના ભાવે, પણ દૂધી નો હલવો ભાવે હો.... ન હાંડવા માં કે ભાજી માં નાખી દયે તો ખાઈ જવાય. સાંજે શુ બનાવું એની રામાયણ તો દરેક ઘર માં હોય જ એટલે મને આ ચીલા નો ઓપ્શન બેસ્ટ લાગે કે કઈ સુજતુ ના હોય અને ફટાફટ બની જાય એવું કરવું હોય તો આ ચીલા સારા પડે છે. મેં એમાં પણ દૂધી, સુજી, બેસન, ચોખા નો લોટ યુસ કર્યો છે. જે હેલ્થી પણ છે. ઈ રેસીપી બુક માં મુકવા માટે કઈંક નવું બનાવું પણ સાથે સાથે સેલુ પણ બનાવ્યું કે જેથી સરળ રહે. Bansi Thaker -
-
-
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
-
બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
આ બહુ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week22 Harsha c rughani -
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)
#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે. Minaxi Rohit -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22બેસન ના પુડલા મારા ઘરમાં મારા સાસુ અને સસરા ને ખૂબ ભાવે. અજમો ખાસ નખાવે.અજમો એના માવતર કહેવાયે.એ ન ઉમેરો તો પેટ માં દુખે. Davda Bhavana -
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
બેસન વેજ ચીલા (Besan Veg. Chila Recipe In Gujarati)
#GA4 #Week22બેસન વેજ ચીલાચીલા એ નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે. જે જલ્દી થી બની જાય છે અને પૌષ્ટિક પણ છે. મેં બેસન ચીલા બનાવ્યા છે અને એમાં મેથી અને ગાજર ઉમેર્યા છે. Jyoti Joshi -
બેસન ચીલા (besan chilla recipe in Gujarati)
#બેસન ચીલ્લાચોમાસા માં હલકું ફુલકું વાળું કરવા માટે dinner માં બેસન ના ચીલ્લા ખૂબ સારો અને ટેડતી પર્યાય છે સુપાચ્ય અને ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ઘરની જ સામગ્રી માં થી બનતી આ વાનગી બધાની ફેવરિટ પણ હોય છે. Naina Bhojak -
-
-
-
ગળ્યા ચીલા (Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22#cookpadgujrati#cookpadindiaચીલા (ગોળ વાળા)ચીલા ઘણા ટાઇપ ના બને છે,ચણા ના લોટ વાળા જેમાં ટામેટા ,ડુંગળી, લસણ સમારીને નાખી અને જરૂરી મસાલા કરીને બનાવીએ છીએ,પણ મે આજે ગળ્યા ચીલા બનાવ્યા છે,જે બહુ જલદી થી બની જાય છે,હાલ માં તેને પેનકેક પણ કહેવાય છે,જેનો લોટ તૈયાર પણ મળે છે, મેં ઘઉં ના લોટ ના જ બનાવ્યા છે, મસ્ત ગળ્યા ચીલા બન્યા છે, Sunita Ved -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી #બેસન રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#યલો રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
-
બેસન ભાજી ના ચીલા(Besan bhaji chilla recipe in Gujarati)
#GA4#week12શિયાળો ચાલુ થાય એટલે લીલી ભાજી ચાલુ થઈ જાય છે છોકરાઓ આભાજી ખાવામાં આનાકાની કરે છે એટલે આપણે બેસન અને બીજા બધા લોટ લઈ આપણે એને પુડલા ની જેમ બનાવીએ તો છોકરાઓ હોંશે હોંશે ખાઇ જાય છે અને ભાજી ના ગુણ પણ મળી રહે છે Dipika Ketan Mistri -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14569242
ટિપ્પણીઓ (2)