બ્રેડ ઓમલેટ ઇંડાં વગર (Bread Omelette Recipe in Gujarati)

Jigisha Choksi @jigisha123
10 મિનિટ માં જલદી થી બની જતી વાનગી....બાળકો ને બહુજ ભાવસે.1વાર જરુર ટ્રાય કરજો....
નામ પર ના જતા...ઓમલેટ પણ ઇંડા વિના...
બ્રેડ ઓમલેટ ઇંડાં વગર (Bread Omelette Recipe in Gujarati)
10 મિનિટ માં જલદી થી બની જતી વાનગી....બાળકો ને બહુજ ભાવસે.1વાર જરુર ટ્રાય કરજો....
નામ પર ના જતા...ઓમલેટ પણ ઇંડા વિના...
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન,મેંદો,મીઠું,પાણી નાખી સ્મૂધ બેટર બનાવો
- 2
5 મિનિટ રહેવા દો
- 3
બેકિંગ પાઉડર ઉમેરી હલાવો
- 4
તવી પર તેલ નાખી,બ્રેડ ને બેટર માં રગડોડી ને પેન પર મુકો
- 5
તેના પર કાંદા,ટામેટાં,કોથમીર,ઝીણા સમારેલા તીખા લીલા મરચા,કોથમીર મુકો
- 6
સેકાય એટલે પલટાવી દો. થોડુ બટર ઉમેરો....એનાથી સ્વાદ બહું સરસ લાગસે.
- 7
તબેથાત થી દબાવી ક્રિસપિ કરી દો
- 8
લીલી ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
બેસન બ્રેડ ટોસ્ટ (BESAN BREAD TOAST)
#માઇઇબુક#પોસ્ટ14આમ તો આપણને બધાને બહારના પુડલા તો ખુબજ ભાવતા હોય છે તો આ પણ તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ બેસન બ્રેડ ટોસ્ટ એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ બેસન બ્રેડ ટોસ્ટ khushboo doshi -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ પકોડા ભારત નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ ફૂડ ની મુખ્ય સામગ્રી બ્રેડ, બેસન અને મસાલા છે. આ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતા પકોડા ને મસાલા વાળા ખીરા માં બ્રેડ ને ડીપ કરી તળી ને બનાવવા માં આવે છે. ચ્હા સાથે સર્વ કરવા માં આવતો ઉત્તમ નાસ્તો. વર્ષા ઋતુ અને શિયાળા માં ખાવાની ખૂબ મઝા આવે છે. Dipika Bhalla -
-
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મિક્સ વેજ બ્રેડ ભજીયા (Mix Veg Bread Bhajiya Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ ના કુરકુરા ભજીયા. ફ્રીજ માં થોડા થોડા વધેલા શાકભાજી નો ઉપયોગ કરી ઝટપટ બનતા સ્વાદિષ્ટ ભજીયા. બાળકોને પસંદ આવે એવું સ્ટાર્ટર. આજે ખૂબ વરસાદ છે, તો ચ્હા સાથે સર્વ કરવા માટે ઉત્તમ નાસ્તો. તો બનાવવાના ચાલુ કરીએ વેજ બ્રેડ ભજીયા. Dipika Bhalla -
-
કાકડી ના બ્રેડ ટોસ્ટ (Kakdi Bread Toast Recipe In Gujarati)
#GA4#Week26આ રેસિપી બહુ જ ટેસ્ટી બને છે અને ખૂબ ઝડપથી બની જાય છે,નાના_ મોટા સૌ ને ભાવે તેવી રેસિપી છે,કાકડી ને સલાડ ઉપરાંત આ રીતે વાનગી બનાવી ને પણ ખાઈ શકાય,તો ચાલો, આપણે ઝટપટ બની જતી રેસિપી કાકડી ના બ્રેડ ટોસ્ટ બનાવીએ, Sunita Ved -
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
બ્રેડ ના ભજીયા (Bread Bhajiya Recipe In Gujarati)
#cooksnap સાંજ ના સમયે ચ્હા સાથે ગરમ ગરમ ભજીયા સર્વ કરો તો બધાને મજા પડી જશે. આજે મે બ્રેડ માં બેસન, દહીં અને હીંગ નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. નાના મોટા દરેક ને ભાવે એવા સ્વાદિષ્ટ ભજીયા. Dipika Bhalla -
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
ખૂબ જ જ્ડ્પ થી બની જતી ને બાળકોની મનપસંદ વાનગી છે આ.....#GA4#Week10#cheese bhavna M -
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
બહુ જ ઝડપ થી બની જતી મીઠાઈ બ્રેડ ના ગુલાબ જાંબુ #trend #week1 Meha Pathak Pandya -
-
-
ઉલ્ટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
શાકભાજી થી ભરપુર નાના બાળકો ને પ્રિય સૌથી સરળ અને ઝડપ થી બની જતી બ્રેકફાસ્ટ અથવા ડિનર માં પીરસાતી ડીશ.જે બાળકો ને lunchbox માં પણ આપી શકાય છે. ઉલ્ટા પીઝા (Sezzie veggie) Hiral -
ગ્રાલિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week4ગ્રાલિક બ્રેડ નામ પડતા જ ખાવાનું મન થઈ જાય.નાના મોટા બધા ને ભાવે અને ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.આ ઘણી રીતે બને છે.મેં બ્રેડ સ્લાઈસ માં બનાવી છે.જે તમને જરૂર પસંદ આવશે. Sheth Shraddha S💞R -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
વેજ ઓમલેટ (Veg Omelet Recipe In Gujarati)
#GA4#week2#OMELETTE#POST1 આજે મે ડિનર માં વેજ ઓમલેટ બનાવી છે. જે આપણે સવાર નાં નાસ્તા માં પણ લઈ શકીએ છીએ. એકદમ સરળ અને ઓછા સમય માં બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે મારા ધરે બધા ને ખૂબ પસંદ પણ આવ્યા છે તમે પણ એક વાર ટ્રાય કરજો Dimple 2011 -
દિલ શેપ ઓમલેટ (Dil Shape Omelette Recipe In Gujarati)
ઈંડા માં થી બનેલી ઓમલેટ એ યુનિવરસલ વાનગી છે જે તમને દુનિયા નાં દરેક ખૂણે સરડતા થી મલી રહે છે. Santosh Vyas -
આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
ઓનિયન ટામેટો ઉત્તપમ(onion tomato uttapam Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26ઉત્તપમ જલ્દી બની જતી વાનગી છે તેને બાળકો ના લંચ બોક્સ મા પણ આપી શકાય છે Krishna Hiral Bodar -
બ્રેડ પકોડા - તળ્યા વગર (Non fried Bread Pakoda Recipe In Gujarati)
વરસાદ પડે એટલે પકોડા ખાવાનુ મન થાય પણ હેલ્થ નુ પણ જોવુ પડે ને, તો મે બનાવ્યા છે તળયા વગર બ્રેડ પકોડા#જૂન #સ્નેક્સ #Healthy #પકોડા Bhavisha Hirapara -
બ્રેડ આમલેટ(Bread Omelet Recipe In Gujarati)
#GA4#Week2ઈંડા વગરની આમલેટ. નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી.Khushi Thakkar
-
તવા બ્રેડ પકોડા (Tava Bread Pakoda Recipe In Gujarati)
જે તવા પર શેકી લીધેલ હોય છે#GA4#Week3pala manisha
-
-
ભેળ (ચટણી વગર ની)
#SD ઉનાળા માં ગરમી ને લીધે રાત ના જમવામાં ચટપટુ અને જલ્દી બની જતી વસ્તુ ખાવાની અને બનાવવાની વધુ ઈચ્છા થાય છે. મેં આજે ચટણી વગર ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જતી ભેળ બનાવી છે Aanal Avashiya Chhaya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14572535
ટિપ્પણીઓ