મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાળ ને પલાળીને મિક્સચર માં વાટી દો. ત્યાર પછી તેને બરાબર રીતે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ને મિક્સ કરી લો.
- 2
પછી તેમાં ટામેટા, લીલા મરચાં, ગાજર, કોથમીર અને ચપટી હળદર ઉમેરી ને મિક્સ કરી લો. જોઈતા પ્રમાણે પાણી ઉમેરો.
- 3
મિશ્રણ ને 15 મિનિટ નો રેસ્ટ આપો.ત્યાર પછી નોનસ્ટિક તવા ને બરાબર ગરમ કરી લો. પછી તેમાં 1/2 ચમચી તેલ મૂકી ને મિશ્રણ ને ગોળ પથરી ને શેકવા દો.
- 4
પછી તેને બીજી બાજુ પણ સેકી લો. અને ગરમાગરમ પુડલા ને કોથમીર ફૂદીના ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન ચીલા (મેક્સિકન Chila Recipe in Gujarati)
Recipe name :Mexican panki Chila#GA4#week22 Rita Gajjar -
-
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22મગ ની દાળ ના ચીલા ખૂબ જ પૌષ્ટિક છે ,બાળકો ને પ્રોટીન વિટામીન જરૂર હોય છે ,તો બાળકો ને માટે ખૂબ ફાયદાકારક છે... rachna -
-
-
-
મગ દાળ ના ચીલા (Moong Dal Na Chilla Recipe In Gujarati)
આ રેસિપી મારી છે એમાં કોઈ હેશટેગ નથી Dhara Raychura Vithlani -
મગ ની દાળ નાં પાલક ચીલા (Moong dal Palak Chila recipe in Gujarati)
#GA4#WEEK22મગ અને પાલક બંને સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. મગ મમ એન્ટીઓક્સિડેન્ટ નું લેવલ હાઈ હોય છે અને તે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર નું પ્રમાણ ભરપૂર હોય છે. જયારે પાલક માં વિટામિન A, વિટામિન C, ફોલિક એસિડ, આયર્ન અને ફાઈબર થી ભરપૂર છે.સાથે કેપ્સિકમ અને બીજા મસાલા થી તે ટેસ્ટી પણ લાગે છે.#cookpad #cookpadindia #cookpadgujarati #palakchilla Unnati Bhavsar -
મગ ની દાળ ના જીની ઢોસા(Jeeni Dosa Of Mug Dal Recipe In Gujarati)
#સાઉથસાઉથ માં પ્રખ્યાત એવા ઢોસા માં થોડું ચેન્જ લાવી મગની દાળ ને પલાળી ખીરું તૈયાર કરી બાળકો ને ગમે તેવા જીની ઢોસા બનાવ્યાં... સ્વાદ માં ટેસ્ટી અને મજેદાર છે આ ઢોસા 😋 Neeti Patel -
મગ ચીલા (Moong Chila Recipe In Gujarati)
#GA4 #Week22#post 1નામ પર થી કંઇક નવું છે એવું લાગેમગ અને કણકી ના ચીલા નો ટેસ્ટ બહુ જ સુપર લાગે છે Smruti Shah -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14573960
ટિપ્પણીઓ