લીલી મેથી ની ભાજી ના ઢોકળા (Lili Methi Bhaji Dhokla Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેથી સમારી ધોઈ લો અને પછી બધાં લોટ કથરોટ લઈ તેમાં લસણ ની પેસ્ટ આદું મરચાં ની પેસ્ટ બે ચમચી તેલ, હળદર, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, સોડા બાય કાર્બ નાંખી તેમાં સમારેલી કોથમીર મેથી ની ભાજી ઉમેરી
- 2
હાથ થી જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ઢોકળાં નો લોટ બાંધી લો અને પછી ઢોકળાં નાં કુકર માં ચાર ગ્લાસ પાણી નાખી ગેસ ચાલું કરી પાણી ઉકાળવા મુકો પાણી ઉકળી જાય એટલે તેમાં કાના વાળી પ્લેટ મૂકી તેલ વાળા હાથ કરી બાંધેલા લોટમાંથી જરૂર પ્રમાણે લોટ લઈ બધાં લોટ ના મૂઠિયાં વાળી કાના વાળી પ્લેટ માં ભરી લો
- 3
અને પછી ઢાંકી ને 25થી 30મિનીટ સુધી વરાળે બાફવા મુકો ત્યાર પછી નિચે ઉતારી લો અને પછી કટકા કરી એક વાસણ તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ રાઈ જીરૂં નાખો રાઇ ફૂટી જાય એટલે તેમાં લીમડા ના પાન તલ નાખી ઢોકળાં વઘારી લો
- 4
આ ઢોકળાં પ્લેટ મૂકી ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ મેથી ભાજી નાં ઢોકળાં
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bahji Muthia Recipe In Gujarati)


મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)


સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)


મેથી ભાજી ના મસાલા રોટલા(Methi bhaji Masala Rotla Recipe in Gujarati)


સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)


મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)


મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)


મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)


બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)


બાજરા મેથી મૂઠિયાં (Bajra Methi Muthia Recipe In Gujarati)


મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)


લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)


પાત્રા (Patra Recipe In Gujarati)


મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)


મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)


મેથી ભાજી ના ઢેકરા (Methi Bhaji Dhekra Recipe In Gujarati)


મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)


મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)


પાલક મેથી ના પકોડા (Palak Methi pakoda recipe in Gujarati)


મેથી ની ભાજી ની બિસ્કિટ ભાખરી (Methi Bhaji Biscuit Bhakhri


દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)


મેથી ની ભાજી ના ઢોકળા (Methi Bhaji Dhokla Recipe In Gujarati)


સોફ્ટ રવા ઢોકળા(soft rava dhokla Recipe in gujarati)


લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)


મોરસ ના ઢોકળા ::: (Moras na Dhokla recipe in Gujarati)


લીલી મેથી ની સુકવણી (Lili Methi Sukavani Recipe In Gujarati)


પાલક ને મેથી ની ભાજી ના રસિયા મુઠીયા (Palak Methi Bhaji Rasiya Muthiya Recipe In Gujarati)


મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)


મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)


ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)