મીક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
SHILPA
SHILPA @cook_27679385
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીચણાની દાળ
  2. ૧/૨ વાટકીમગની દાળ
  3. ૧/૨ વાટકીતુવેરની દાળ
  4. ૧ વાટકીકણકી
  5. 1/2 વાડકી દહીં
  6. ૨૦૦ ગ્રામ મેથીની ભાજી
  7. લીલાં મરચાં
  8. તેલ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૧ ચમચીલાલ મરચું
  11. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ દાળ ને ૫ થી ૬ કલાક પલાળી રાખવી બીજા વાસણમાં કણકી ને પણ પલાળવી

  2. 2

    છ કલાક બાદ તેને મિક્સર જારમાં કકરો વાટી લેવું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, દહીં, વાટેલા લીલા મરચા અને તેલ નું મોવણ નાખીને ખીરું તૈયાર કરો

  3. 3

    લોખંડ નો તવો ગરમ કરીને ચમચા ના મદદથી પાતળો પુરો તૈયાર કરો

  4. 4

    બંને સાઇડ થઈ જાય પછી તેને ધાણાની ચટણી સાથે અથવા ટોમેટો કેચપ સાથે ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

SHILPA
SHILPA @cook_27679385
પર

Similar Recipes