મગનીદાળ ના ચીલા (Moongdal Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી મગની દાળ ત્યારબાદ તેને બરાબર સાફ કરી લો ત્યારબાદ તેને બરાબર ધોઈ અને એક વાસણમાં પલાળી લો પછી બે કલાક સુધી રહેવા દો બરાબર પડી છે એટલે એને ધોઈ લો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો થયા બાદ લીંબુ દાણા જેવું કોથમીર મરચાં લસણની પેસ્ટ હળદર એડ કરીને બરાબર હલાવી નાખો
- 2
ત્યારબાદ એક પેન લો તેને બરાબર ઞરમ થ વાદો ત્યારબાદ એકમોટા ચમચા થી તેમા બેટર નાખો ત્યારબાદ બરાબર થવા દો પછી બીજી સાઈડ પલટાવી લો પછી તેને સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
-
મગદાળનાં ચીલા (Moongdal Chila Recipe In Gujarati)
Light અને healthy breakfast નાં options માંથી મળેલી વાનગી. ફટાફટ બનતી અને ટેસ્ટી રેસિપી શેર કરું છું.. Friends..do try. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર વેજી ચીલા અને ગળ્યા ચીલા (Paneer Vegi. Chila And Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22અમારા ઘર માં જ્યારે પણ ચીલા બને ત્યારે તીખા અને ગળ્યા સાથે j થાય છે.... Dhara Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582742
ટિપ્પણીઓ (2)