વેજીટેબલ ટોસ્ટ (Vegetable Toast Recipe In ગુજરતી)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

વેજીટેબલ ટોસ્ટ (Vegetable Toast Recipe In ગુજરતી)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ નંગબટેકા
  2. ૧ નંગગાજર
  3. ૧ નંગકેપ્સિકમ
  4. ૨ નંગલીલી ડુંગળી
  5. ૧ બાઉલ કોબી
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ નંગકાકડી
  9. ૧ પેકેટબ્રેડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બટેકા બાફી લો

  2. 2

    બધું શાક જિનું સુધારી લો

  3. 3

    હવે બટેકા નો માવો કરી બધું શાક મિક્સ કરી,મસાલો મિક્સ કરો

  4. 4

    હવે બ્રેડ માં બટર લગાડી,એક સાઈડ સેકી લો

  5. 5

    તૈયાર છે વેજિટેબલ ટોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

Similar Recipes