રવૈયા નું શાક (Ravaiya Shak Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad

રીંગણ બટાકા ડુંગળી /

રવૈયા નું શાક (Ravaiya Shak Recipe In Gujarati)

રીંગણ બટાકા ડુંગળી /

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિઓ
  1. ૧ કપચણા નો લોટ
  2. ૧/૪ ચમચીહરદલ,
  3. ૧ ચમચીલાલ મરચું,
  4. ૧ ચમચીધાણજીરૂ
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. કોથમીર ઝીણી સમારેલી
  7. ૧/૨ ચમચીલીંબુનો રસ
  8. ૧/૨ ચમચીમોરસ
  9. ૨ ચમચીતેલ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૬-૭ નંગ રીંગણ માં રવૈયા
  12. ૫ - ૬ નાની ડુંગળી
  13. ૨ - ૩ નાના બટાકા
  14. ૧ ચમચીરાઈ
  15. ૧ ચમચીજીરૂ
  16. ૧/૨ ચમચીલસણ કશ કરેલું

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચણા ના લોટ માં બધો મસાલો અને કોથમીર મિક્સ કરવી
    રવૈયા, નાની ડુંગળી ને બટાકા ને વચ્ચે થી ક્ટ કરવા

  2. 2

    કટ કરેલા શાક માં મસાલો ભરવો. કુકર કે પેન માં જ તેલ ગરમ કરી રાઈ જીરું ને લસણ નો વઘાર મૂકી ભરેલા શાક મૂકવા ને વધેલો મસાલો મૂકી પછી પાણી ૪ ચમચી મૂકી ધીમા તાપે ચડવા દેવું. તૈયાર છે રવૈયા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes