કાજુન સ્પાઇસી પોટેટો (Cajun spicy potatoes Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy receipy. અને બને પણ જલ્દી. મેં અહીં રેડ બટાકા લીધા છે. ઓર્ગેનિક. Normal બટાકા થી પણ સરસ બનશે.

કાજુન સ્પાઇસી પોટેટો (Cajun spicy potatoes Recipe in Gujarati)

ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy receipy. અને બને પણ જલ્દી. મેં અહીં રેડ બટાકા લીધા છે. ઓર્ગેનિક. Normal બટાકા થી પણ સરસ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૫~૬ નંગ બટાકા
  2. ૨~૩ ચમચી મેંદો
  3. ૨ ચમચીચિલી ફ્લેક્સ
  4. ૨ ચમચીoregano
  5. તેલ તળવા માટે
  6. ૨ ચમચીપેરી પેરી મસાલો
  7. મીઠું સ્વાદમુજબ
  8. ૧ વાટકીMeyoniz

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટાકા છોલ સાથે બાફી લો.

  2. 2

    ત્યાર બાદ થોડા દબાવી મેંદો ના ખીરા માં નાખીને Shallow fry કરવા.પણ Crunchy કરવા.

  3. 3

    Meyoniz માં ડુંગળી, પેરી પેરી મસાલો, નાખી હલાવી fry બટાકા પર નાખી ઉપર ચિલી ફ્લેક્સ, oregano નાખી ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes