ભાખરી ના પીઝા (Bhakhri pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ટામેટાં અને મરચા ઝીણા ઝીણા સમારી લો.
- 2
લોટમાં મીઠું અને તેલ નાખીને લોટને બાંધી લો. તેની કડક ભાખરી ઉતારી લો.
- 3
ભાખરી થઈ ગયા પછી તેના પર ટામેટાં સોસ લગાવી લો. ત્યાર પછી તેના ઉપર ડુંગળી, ટમેટૂ, કેપ્સીકમ,મકાઈ લગાવીને શેકી લો. ત્યારબાદ તેના ઉપર ચીઝ,ચીલી ફ્લેક્સ, ઓર્ગનો લગાવો. તૈયાર છે ભાખરી ના પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizzaઆ પીઝા મે ઘઉં ના લોટ થી બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને વિધાઉટ ઓવન બનાવ્યા છે Dipti Patel -
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#Week13ફાસ્ટ ફૂડ નું નામ આવે તો સૌ પ્રથમ નામ પીઝા અને બગૅર આવે... પીઝા સૌથી લોકપ્રિય ફાસ્ટ ફૂડ છે..જે નાના થી લઈને મોટા દરેક માં ખૂબ જ લોકપ્રિય છે..મુખ્યત્વે પીઝા બેઝ અને ચીઝ સાથે વ્યક્તિ પોતાના રસ પ્રમાણે ટોપીંગ માં વિવિધ વિકલ્પો નો ઉપયોગ કરીને અનેક પીઝા ની વેરાયટી બનાવી શકે છે...😍પીઝા નો સૌ પ્રથમ આવિષ્કાર ઈટલી માં થયો હતો..૧૮ વી સદીમાં જ્યારે રાજા અમ્બર્ટો અને રાની માગૅરિટા ઈટલી આવ્યા હતા ત્યારે તેમને રાફેલ નામ ના પીઝા વિક્રેતા તરફ થી ત્રણ પીઝા પીરસવામાં આવ્યા હતા..તેમાં થી એક પીઝા ના ટોપીંગ પર ટામેટા, ચીઝ, નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે રાની માગૅરિટા ને ખૂબ જ પસંદ આવ્યો હતો...ત્યાર થી તે માગૅરિટા ના નામે ખૂબ જ લોકપ્રિય બન્યો..પીઝા નો સમાવેશ જંકફૂડ માં થાય છે..🍕રોજે રોજ તેને ખાવા નું પરવડે નહીં કેમ કે તેનો બેઝ બનાવામાં મેંદો અને યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે..હવે ઘરે જ પીઝા બનાવવા નું ખૂબ જ આસાન થઈ ગયું છે..ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે આપણે મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવીએ છીએ..અને આપણે આપણા મનપસંદ ટોપીંગ ,ચીઝ,સોસ સાથે બનાવી શકાય છે..જે ખૂબ જ હેલ્થી રહે છે.. મેં અંહી ભાખરી પીઝા બનાવ્યા છે...તો ચાલો રીત જોઇશું...🤗 Nirali Prajapati -
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583025
ટિપ્પણીઓ