ઘઉં નાં લોટનાં ચીલા (Wheat Chila Recipe in Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

આજે મેં ઘઉં નાં લોટ નાં ચીલા બનાવ્યા છે.જે ખાવા માં સૌ ને પસંદ હોય છે.
#GA4
#Week22

#ઘઉનાંલોટનાંચિલ્લા
#ચીલા

ઘઉં નાં લોટનાં ચીલા (Wheat Chila Recipe in Gujarati)

આજે મેં ઘઉં નાં લોટ નાં ચીલા બનાવ્યા છે.જે ખાવા માં સૌ ને પસંદ હોય છે.
#GA4
#Week22

#ઘઉનાંલોટનાંચિલ્લા
#ચીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૪લોકો
  1. ૨ ટીસ્પૂનલાલ મરચું
  2. ૧ ટીસ્પૂનહળદર
  3. ૨ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૧/૨ ટીસ્પૂનહિંગ
  6. ૧/૨ ટીસ્પૂનઅજમો
  7. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  8. આદું,મરચાં, લસણ ની પેસ્ટ
  9. ૧/૪ ટીસ્પૂનખાવાનાં સોડા
  10. ૬-૭ મરચાં ગોળ કાપેલા
  11. જરૂર મુજબ પાણી
  12. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  13. ૧/૨ વાટકીઘઉંનો કરકરો લોટ
  14. ૧/૨ વાટકીચણાનો લોટ
  15. બારીક કાપેલો કાંદો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    એક વાસણ માં બધાં લોટ લઈ લો.બધા મસાલા નાખી દો.

  2. 2

    થોડું થોડું પાણી નાખી લોટ પલાળો. ઢોસા જેવો લોટ પલાળવો.સોડા અને કાંદો નાખી મિક્સ કરી દો.

  3. 3

    નોનસ્ટિક તવી પર ચીલા બનાવો આજુબાજુ તેલ નાખો.ને ચાડવા દો.

  4. 4

    એક સાઇડ ચડે પછી બીજી બાજુ ચડવી દો.

  5. 5

    ચીલા બનીને ખાવા માટે તૈયાર છે. ટોમેટો સોસ સાથે સર્વ કર્યાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes