મીક્સ વેજીટેબલ ચીલા (Mix Veg Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં કોથમીર, લસણ ની પેસ્ટ,સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણાં સમારેલા લીલાં મરચાં, ટામેટા, કાંદા, કેપ્સીકમ, મરચું પાઉડર હળદર પાઉડર નાંખી બધું મિક્સ કરી લેવુ.
- 2
ત્યારબાદ તેમાં થોડા થોડા પ્રમાણમાં પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરવું.
- 3
હવે ગેસ પર તવા ને ગરમ કરવા મુકો તવી ગરમ થઇ જાય એટલે તેમાં એક ડોયા જેટલું ખીરું લઈને પાથરવું અને બને એટલું પાતળું કરવું.પછી પાથરેલા ખીરા ફરતે તેલ રેડવું અને બંને બાજુ બરાબર શેકી લેવું.શેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવું
- 4
તેને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
-
-
-
-
-
કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
#easycornmixvegpulao#GA4 #week22 Ami Desai -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
પનીર વેજી ચીલા અને ગળ્યા ચીલા (Paneer Vegi. Chila And Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22અમારા ઘર માં જ્યારે પણ ચીલા બને ત્યારે તીખા અને ગળ્યા સાથે j થાય છે.... Dhara Jani -
-
-
બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
આ બહુ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week22 Harsha c rughani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588711
ટિપ્પણીઓ (4)