ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#GA4 #Week22
મેં સવારે નાસ્તામાં ચણા લોટના ચીલા ટેસ્ટી બનાવ્યા છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૪ કપચણાનો લોટ
  2. ૪ કપપાણી
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગટામેટું
  5. ૧ નંગકેપ્સિકમ મરચું
  6. ૨ કળી લસણ
  7. ૪ ચમચીલાલ મરચું
  8. ૩ ચમચીહળદર
  9. ૨ ચમચીમીઠું
  10. ૩ ચમચીતેલ
  11. ૩ ચમચીટામેટા સોસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ ને પાણીમાં પલાળી ૧૫ મિનિટ પલાળી રાખો.

  2. 2

    હવે, તેની અંદર સમારેલા કેપ્સીકમ મરચું, ડુંગળી, ટામેટું, લસણ નાખી કેવી ઉપર લાલ મરચું, હરદળ અને સ્વાદ અનુસાર મીઠું નાખવું અને સરખી રીતે બઘું મિક્સ કરો.

  3. 3

    હવે, એક પેનમાં થોડું તેલ લગાવી ખીરાને ગોળ સેપમા પેનમાં લગાવવું પછી તેને આજુબાજુ તેલ લગાવી આગળ- પાછળ શેકવું.

  4. 4

    હવે, એક ડિશમાં ચીલા કાઢી તેની અલગ સેપમા ટામેટા સોસ લગાવવું.ચણાના લોટની ચીલા તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes