ચોકો ફ્રૂટ કેક (Choco Fruit Cake Recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6 વ્યક્તિ
  1. 2પેકેટ ચોકલેટ ફ્લેવર ક્રિમ વાળા બિસ્કીટ
  2. 3ચમચી ખાંડ(સ્વાદ મુજબ)
  3. 1 બાઉલ દૂધ
  4. 1 ઇનો નું નાનું પેકેટ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોકલેટ ફ્લેવર ના બિસ્કીટ નાના-નાના ટુકડા કરીને એક મિક્સર જારમાં ઉમેરી તેનો એકદમ બારીક પાઉડર કરી લેવો.

  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ, ખાંડ, અને ઇનો ઉમેરી મિક્સર જારમાં ક્રશ કરી લેવુ. ત્યારબાદ આ મિશ્રણને કેક મોલ્ડ માં બટર અને મેંદાના લોટ વડે ગ્રીસ કરી ઉમેરી દેવું.

  3. 3

    ત્યાર બાદ એક કૂકરમાં સીટી અને રીંગ કાઢીને એક બાઉલ મીઠું ઉમેરી તેમાં લીડ કે રસોઈ માં વપરાતો કાંઠો મૂકી તેને ૫ મિનિટ વધારે તાપ પર પ્રી હિટ કરી લેવું.

  4. 4

    ત્યાર પછી તેમાં કેક ટિન મૂકી તેને ધીમા તાપે ૨૫ થી 30 મિનિટ બેક થવા દેવું.

  5. 5

    કેક ઠંડી પડે એટલે તેને તમારી પસંદ મુજબ ક્રિમ ચોકોલેટ અને ફ્રૂટ થી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

Similar Recipes