પીઝા (Pizza Recipe in Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પીઝા બેઝ
  2. 1કેપ્સીકમ સમારેલુ
  3. 1ડુંગળી ઝીણી સમારેલી
  4. 1 ચમચીટોમેટો સોસ
  5. 1 ચમચીપીઝા ટોપીંગ સોસ
  6. ચપટીમિક્સ હબ
  7. ચપટીચીનનીફલેકસ
  8. ચીઝ એક કયુબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પીઝા બેઝ ને તવા ઉપર શેકવુ

  2. 2

    એક કડાઈ મા તેલ મુકી તેમા કેપ્સીકમ ડુંગળી સાતડવી

  3. 3

    બેઝ ઉપર ટોમેટો સોસ અને ટોપીંગ સોસ લગાવો

  4. 4

    પછી તેની ઉપર ડુંગળી અને કેપ્સીકમ સાતડેલૂ પાથરવુ

  5. 5

    ઉપર ચીઝ ભભરાવી તવા ઉપર ઢાંકી દેવુ ધીમી ગતિએ શેકવુ પછી ઉતારી લેવુ તૈયાર છે પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes