પાપડ સેઝવાન ફ્રીટર્સ (Papad Schezwan Fritters Recipe in Gujarati)

Shubhada Parmar Bhatti @cook_19850028
પાપડ સેઝવાન ફ્રીટર્સ (Papad Schezwan Fritters Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ બટાકા, ડુંગળી, કેપ્સિકમ, મીઠુ, સેઝવાન ચટણી એડ કરી મિક્સ કરો.
- 2
પછી તેમાંથી રોલ બનાવો.
- 3
એક બીજા બાઉલ માં કોર્ન ફ્લોર એન્ડ જરૂર મુજબ પાણી એડ કરી તેની સ્લરી બનાવી.
- 4
એક રેડી કરેલ રોલ ને સ્લરી માં ડીપ કરો પછી પાપડ માં રગદોળો.
- 5
પછી તેલ માં ડીપ ફ્રાય કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14599088
ટિપ્પણીઓ (6)