પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયા અને મરચાં ને સુધારો.
- 2
તેલ ગરમ મુકો. તેમાં રાઈ નાખો,રાઈ તતડે એટલે તેમાં હળદર નાખી પપૈયુ અને મરચાં નો વઘાર કરો.
- 3
તેમાં મીઠું અને એક ચમચી પાણી નાખો..થોડી વાર ચડે એટલે તેમાં ચણા નો લોટ નાખી હલાવો અને થોડી વાર ચડવા દો..બધા મસાલા કરો,5 મિનિટ થવા દો, પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પપૈયા નો લોટ વારો સંભારો (Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papaya Shruti Unadkat -
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papayaપપૈયું આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબજ ઉપયોગી ફળ છે . Kajal Sodha -
-
-
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
-
પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)
#GA4 #Week23 #papaya #tutifuti #post23 Shilpa's kitchen Recipes -
-
પપૈયાનો કાચો સંભારો(papaya નો kacho sambharo Recipe in Gujarati)
#GA4#week23#papaya Jasminben parmar -
-
-
-
પપૈયા મરચાનો લોટવાળો સંભારો (Papaya Marcha Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23 Saloni Tanna Padia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14601003
ટિપ્પણીઓ