મસાલા કોર્ન પાપડ (Masala Corn Papad Recipe in Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

 #GA4 
#Week23.

# aa recipe fast ટાઈમ મે મુકી માત્ર કૂક પેડ ની હેલ્પ થી... પણ આ કોર્ન મસાલા પાપડ એટલો ભાવિયો કે જેટલા પાપડ કારિયા એ બધા જ હું એકલી જ ખાઇ ગઇ 😉🤗😋ty cookpad members and teams 🙏🙏

મસાલા કોર્ન પાપડ (Masala Corn Papad Recipe in Gujarati)

 #GA4 
#Week23.

# aa recipe fast ટાઈમ મે મુકી માત્ર કૂક પેડ ની હેલ્પ થી... પણ આ કોર્ન મસાલા પાપડ એટલો ભાવિયો કે જેટલા પાપડ કારિયા એ બધા જ હું એકલી જ ખાઇ ગઇ 😉🤗😋ty cookpad members and teams 🙏🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડદ ના પાપડ
  2. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  3. ૧ ટે સ્પૂનચાટ મસાલો
  4. ૨ ટે સ્પૂનબોયલ મકાઇ દાણા
  5. ૩ ટે સ્પૂનઝીણી સમારેલી કોબીજ
  6. ૧ ટે સ્પૂનઝીણું સમારેલું કેપ્સીકમ
  7. ઝીણી સમારેલી દેશી કોથમીર
  8. ૧ ટે સ્પૂનસિંધાલું
  9. ૧ ટે સ્પૂનલીંબૂ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા અડદ ના પાપડ લો ને એના બે કટકા કરી લો ને સેકી ને કોને સેઇપ આપો ગરમ ગરમ હોય ત્યારે કોર્ન બનાવી લેવા

  2. 2

    હવે બોયલ કરેલા મકાઇ દાણા ઝીણી કોબી. ઝીણું સમારેલું કેપ્સીકમ કોથમીર એડ કરી પછી તેમાં લાલ કાશ્મીર મસાલો ચાટ મસાલો ને સુંધાલું ને લીંબૂ રસનાખી સરસ મિક્સ કરો. (મીઠુ ઓપસનલ). (મીઠા ની જરૂર નથી પડતી)

  3. 3

    હવે તે મસાલો કોર્ન કરેલા પાપડ માં ભારો પણ જયારે તમારા ખાવાના હોય ત્યારે જ ભરવા નહિ તો એ સોફ્ટ થઇ જશે ને ખાવાની મજ્જા નહિ આવે બધા પાપડ માં તૈયાર કરેલો મસાલો ભરો ને ભરાય જાય પછી તેણે ખાવાના ના ઉપયોગ માં લો

  4. 4

    એટલા સરસ લાગે છે કે હું તો આ કરેલા બધા પાપડ ખાઈ ગઈ 🤗😋😉 તમે કેટલા ખાઈ શકો છો i don't know 😊☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes