મસાલા પાપડ કોન (Masala Papad Cone Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. ૨ - ૩ નંગ પાપડ
  2. ૧ નંગડુંગળી જીણી સમારેલી
  3. ૧ નંગટામેટા જીણા સમારેલા
  4. ૧ નંગલીલું મરચું જીણું સમારેલું
  5. ૧ વાડકીસેવ મમરા
  6. ચપટીમીઠું
  7. ૧/૨ નંગલીંબુનો રસ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં અડદ ના પાપડ ને વચ્ચે થી કટ કરી તવા પર શેકી લો

  2. 2

    હવે તેને કોન સેપ આપી દો હવે બધુ બરાબર મિક્સ કરી લો અને તેમાં મીઠું, મરચું, લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે કોન માં ‌ભરી લો

  4. 4

    હવે તૈયાર છે ચટપટા મસાલા પાપડ કોર્ન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes