મસાલા પાપડ(masala papad Recipe in Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2પાપડ
  2. 1કાંદો જિનો ચોપ કારેલો
  3. 1ટામેટું જીનુ ચોપ કરેલુ
  4. 4 ચમચીઝીણા સમારેલા ધાણા
  5. ચપટીચાટ મસાલો
  6. 1લીલુ મરચું ઝીણું સમારેલું
  7. 1/2 ચમચીતેલ
  8. 1 ચમચીજીની સેવ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તો પાપડ લો, તેના પર તેલ સેજ લગાવી do

  2. 2

    કાંદો, ટામેટું,ધાણા, મરચું મિક્સ કરો.

  3. 3

    તેમાં ચાટ મસાલો ઉમેરો.મિક્સ કરો

  4. 4

    અવે પાપડ ને 18 સેકન્ડ માટે માઇક્રો કરો જેથી તડવો ના પડે.તેલ પણ ઓછું ખવાય ટેસ્ટ પણ મસ્ત જ આવે

  5. 5

    તેનાપર સલાડ પાથરો, સેવ,મરચુંભભરાવો.ને સર્વ કરો

  6. 6

    પાપડ ખાવામાં તળેલા પાપડ જેવોજ લગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes