ચીઝ મસાલા ટોસ્ટ (Cheese Masala Toast Recipe In Gujarati)

Rekha ben
Rekha ben @Rekha_dave4

#GA4 #Week23
Rekha Dave

ચીઝ મસાલા ટોસ્ટ (Cheese Masala Toast Recipe In Gujarati)

#GA4 #Week23
Rekha Dave

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબ્રેડ
  2. 2બાફેલા બટાકા
  3. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  4. કેપ્સીકમ એક એક નાની ડુંગળી
  5. 2 મોટી ચમચીબટર
  6. 1 ચમચીમીક્સ હબ
  7. ચીઝ બે કયુબ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કડાઈમાં બટર નાંખી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો

  2. 2

    પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને હલાવતા રહો પછી તેમાં કેપ્સિકમ બારીક સમારેલું નાખો

  3. 3

    હવે તેમાં બાફેલા બટાકા મેશ કરી ને નાખો બધું બરાબર મિક્સ કરો પછી તેમાં

  4. 4

    મિક્સ હબ નાખો છેલ્લે તેમાં સ્વાદ મુજબ લીંબુ રસ નાખી બધું મીક્સ કરો

  5. 5

    હવે બ્રેડ ઉપર આ મસાલો લગાવી ને બરાબર ટોસ્ટ કરો ઉપરથી ચીઝ ખમણી ને નાખો તો તૈયાર છે સ્વાદિષ્ટ ચીઝી ટોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

Similar Recipes