પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)

Shah Leela
Shah Leela @Shah_Leela

પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 4/5પાપડ
  2. 1/2 કપવડી
  3. 3/4લસણ ની કળી
  4. 2 સ્પૂનલાલ મરચુ
  5. 2 સ્પૂનતેલ
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 1/2 સ્પૂનજીરુ
  8. હળદર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સહુથી પહેલા તમે કઢાઈ લો તેમા તેલ મૂકો પછી લસણ, જીરાના વગાર કરૌ મસાલા નાખવો

  2. 2

    પછી વડી ને ખાડવી

  3. 3

    પછી પાણી ઉકાળ વા લાગે વડી નાખી હલાવો

  4. 4

    પછી પાપડ લો પછી પાપડ ટુકડા કરો

  5. 5

    પછી પાપડ ને ટુકડા કરી વડી મા મિક્સ કરી 2/3 મિનિટ સુધી થવા દો

  6. 6

    પછી આ પાપડ વડી નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Leela
Shah Leela @Shah_Leela
પર

Similar Recipes