ટ્રીપલ C ચીઝ ઓપન ટોસ્ટ(Triple C Cheese Open Toast Recipe In Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 1/2 કપબટર
  3. 1/2 કપપેસ્ટો સોસ
  4. 1 કપમકાઈ દાણા
  5. 1 કપકેપ્સિકમ
  6. 1 કપકેબેજ
  7. 2 ચમચીસેન્ડવીચ મસાલા
  8. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  9. મીઠુ સ્વાદમુજબ
  10. 1 કપમોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેપ્સિકમ કેબેજ ને સાફ કરી ચૉપ કરી લો.

  2. 2

    હવે બટર અને પેસ્ટો સોસ મિક્સ કરી લો.હવે બ્રેડ પર પેસ્ટો બટર લગાવી લો.કેબેજ,કેપ્સિકમ, કોનૅ,ચીઝ,મીઠુ,સેન્ડવીચ મસાલા,મારુ બધુ મિક્સ કરી લો.

  3. 3

    હવે બ્રેડ સ્લાઈસ પર બધુ સરખી રીતે પાથરી દો. પેનમાં થોડુ બટર લગાવી બ્રેડ સ્લાઈસ ને ટોસ્ટ કરી લો.

  4. 4

    થઈ જાય એટલે કટ કરી કેચપ, પેસ્ટો સોસ જોડે પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes