કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#GA4
#Week23
#papaya
પપૈયું આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબજ ઉપયોગી ફળ છે .

કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

#GA4
#Week23
#papaya
પપૈયું આયુર્વેદ ની દ્રષ્ટિએ ખૂબજ ઉપયોગી ફળ છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૩થી ૪ વ્યક્તિ
  1. ૧ વાટકીકાચા પપૈયાનું છીણ
  2. ૩-૪લીલાં મરચાં
  3. ૧ મોટી ચમચીતેલ
  4. ૧/૪ ચમચી રાઈ
  5. ચપટીહીંગ
  6. ૧/૪ ચમચી હળદર
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ પપૈયું અને મરચાં ધોઈ ને કોરાં કરી લો. હવે પપૈયાનું છીણ કરી લો અને મરચાં ના કટકા કરી લો.

  2. 2

    હવે એક તપેલામાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હીંગ, અને મરચાં ના કટકા ઉમેરો.

  3. 3

    હવે પપૈયા નું છીણ ઉમેરી મીક્સ કરી હળદર નાખી મીક્સ કરી જરા થવા દો છેલ્લે મીઠું નાખી મીક્સ કરો.તૈયાર છે સંભારો.

  4. 4

    તૈયાર સંભારો ડીશમાં કાઢી પપૈયા ના ફૂલ થી ગાર્નિશીંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes