મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Mera Man... ❤
Kyun Khana Chahe
Mera Man❤....
Na Jane Kyun jud Gaya Kaise...
Ye khane ka Man❤
Khaneme FRESH ACHAR Chahiye
Kaisa Ye Diwanapan....
આજે હું ૧ એવી રેસીપી બતાવું છું.... કે.... જો એ દાળ મા પડે તો... રસોઇયા ની દાળ ને પાછી પાડે.... કોઈ શાક કે ફ્રુટ મા મેળવીએ જેમકે ટીંડોળા, ગાજર, આંબાહળદળ, મકાઇ, ફુલાવર, દ્રાક્ષ, પાઇનેપલ, મરચાં, અને ખાસ તો કેરી.... તો .... આચાર બની જાય.... તદઉપરાંત ખાખરા, પરાઠા, ઢોકળાં, ઇડલી, ખીચું... તમે ધારો ત્યાં..... રસોઇ મા એનાથી ૧ સ્પેશિયલ સ્વાદ ઉમેરાય છે....
એ છે મેથીયા નો મસાલો.....
મારી માઁ રોજીંદા ઉપયોગ માટે એમાં રાઇ ના કુરીયા નહોતી નાંખતી.. . હા તમારે આખાં વરસ નું અથાણું બનાવવુ હોય તો એમાં રાઇ ના કુરીયા જોઇએ જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીમેથી ના ઝીણાં કુરીયા
  2. ૧ વાટકીમીઠું
  3. ૧ વાટકીદેશી લાલ મરચું
  4. ૧|૨ વાટકી હીંગ
  5. ૨ચમચી મોવા માટે શીંગ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મીક્ષીંગ બાઉલ માં બધી સામગ્રી ભેગી કરો..

  2. 2

    તેલ ગરમ કરી... ઠંડુ પડે એટલે મસાલો મોઇ દો....

  3. 3

    બરણી માં દબાવી દબાવી ને ભરો... આ મસાલો ૧૨ મહીના સુધી સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (13)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations
Ketvi you rock always.,👏👏👏👏👏🥰🥰 Superb presentation and recipe

Similar Recipes