મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવા પછી તેને એક બાઉલ ની અંદર કાઢી લેવા કોથમીરને પણ ઝીણી સમારી લેવી પછી મરચાની ભૂકી નાંખી અને સ્વાદ અનુસાર મીઠું નાખવું
- 2
- 3
હવે પાપડને ગેસ ઉપર શેકી લેવો અથવા ઓવનમાં શેકી લેવો શેકાઈ જાય એટલે એક ડીશમાં પાપડ રાખી અને આ કચુંબર તેના ઉપર પાથરી દેવી પછી ઉપર થોડો ચાટ મસાલો નાખી દેવો તૈયાર છે આપણો ચટાકેદાર મસાલા પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620783
ટિપ્પણીઓ