શીંગદાણા પાપડ નું શાક (Peanuts Papad Shak Recipe in Gujarati)

Heenaba jadeja @Heena
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ખીચિયા પાપડ ને તળી ને નાના ટુકડા કરી લો.
- 2
તેલ મા રાઈ હિંગ આદુ લસણ પેસ્ટ સમારેલી ડુંગળી સાંતળો. પછી ટામેટા ભી ઉમેરી ચડે એટલે બધા મસાલા કરી લો.
- 3
- 4
પાણી ઉમેરી ને મસાલા ને એકરસ થવા દો અને જેવી ઘટ્ટ થાય એટલે શેકેલી શીંગ ના દાણા અને પાપડ ના ટુકડા નાખી ને ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો.
- 5
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620838
ટિપ્પણીઓ