ચીઝ પેરી પેરી ટોસ્ટ (Cheese peri peri Taost Recipe in Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

ચીઝ પેરી પેરી ટોસ્ટ (Cheese peri peri Taost Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગડુંગળી જીણી સમારેલી
  2. 1 નંગકેપ્સિકમ જીણું સમારેલું
  3. મકાઈ બાફેલી 1 વાટકો
  4. 100 ગ્રામપનીર જીણું સમારેલું
  5. 100 ગ્રામચીઝ
  6. 2 મોટી ચમચીલાલ મરચા લસણ ની ચટણી
  7. 4 મોટી ચમચીમેયોનીઝ
  8. 1 મોટી ચમચીપેરી પેરી મસાલો
  9. મીઠું જરૂર પડે તો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં જીણું સમારેલી કેપ્સિકમ, ડુંગળી, બાફેલી મકાઈ, જીણું સમારેલું પનીર, મેયોનીઝ, લસણ મરચા ની ચટણી, અને પેરી પેરી મસાલો નાખો જરૂર પડે તો મીઠું નાખો

  2. 2

    ચીઝ ખમણી ને નાખો પછી બધો મસાલો એક દમ મસ્ત હલાવી ને મસાલો તૈયાર કરો હવે બ્રેડ ની સ્લાઈસ પર સ્ટફિંગ મુકો

  3. 3

    ઉપર બીજી બ્રેડ મુકો ટોસ્ટર માં બટર લગાવી બ્રેડ ને ટોસ્ટ કરો

  4. 4

    તો ફ્રેન્ડ્સ તૈયાર છે એક દમ ટેસ્ટી અમે સ્પાઈસી એવી ચીઝ ટોસ્ટ તેને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Raychura Vithlani
પર
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

Similar Recipes