ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#GA4
#week23
#Toast
#cookpadindia
#cookpadgujrati
Toasted sandwich 🥪
😋 આજે મેં ટોસ્ટેડ સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે. તો તમારા સાથી રેસિપી શેર કરું છું🥪😋

ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)

#GA4
#week23
#Toast
#cookpadindia
#cookpadgujrati
Toasted sandwich 🥪
😋 આજે મેં ટોસ્ટેડ સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે. તો તમારા સાથી રેસિપી શેર કરું છું🥪😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 થી 5 સર્વિંગ્
  1. 4-5બાફેલા બટાકા
  2. 1 કપમટર બાફેલા
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2ધાણાજીરૂ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1/2 ચમચીમરચાની ભૂકી
  7. 1લીંબુનો રસ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૨ ચમચીકોથમીર
  10. 1/2ખાંડ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    પહેલા બટાકા અને વટાણા ને છૂંદો કરી લો, તેમાં બધો મસાલો એડ કરો, અને મિક્સ કરી લો

  2. 2

    મિક્સ કરેલા મિશ્રણને બે બ્રેડની વચ્ચે પાથરી દો, બધી સેન્ડવીચ આ રીતે તૈયાર કરી લો,

  3. 3

    આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરીને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લો🥪

  4. 4

    તો તૈયાર છે, આપણી મસાલા સેન્ડવીચ, જેને તમને સોસ અથવા લીલી ચટણી, લાલ ચટણી સાથે સર્વ કરો, સ્વાદમાં પણ ખુબ જ સરસ થાય છે,🥪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes