બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ, બાજરા નો લોટ, આદુ મરચાં ની પેસ્ટ, તલ, હળદર, અજમો અને મીઠું અને તેલ આ બધું લઈને મિક્સ કરો.
- 2
હવે તેમાં દહીં ઉમેરી ને લોટ ને ફરી મિક્સ કરવું. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધી ને રાખવો લોટ બધું ઢીલો કે ના તો કઠણ બાંધવો.પછી લોટ બંધાઇ જાય એટલે તેને તેલ વડો હાથ કરી ને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી ને સાઇડ પર રાખી દો.
- 3
હવે લોટ ને ફરી કુણવી ને તેમાં થી લુઆ બનાવી ને રાખવા ને પછી એ લુઆ ને તેલ વાળો હાથ કરી ને હાથે થી જ થેપી ને પૂરી બનાવી લેવી.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ને પછી તેમાં થેપી ને બનાવેલી પૂરી ને તેલ ગરમ થાય એટલે તળવા મૂકવી ને પૂરી તળી લેવી. પૂરી ને મીડિયા મ આચ પર જ તળવી જેથી એ અંદર સુધી તડાઈ જાય.
- 5
તો મિત્રો તૈયાર છે બાજરી ના વડા તેને ચા અથવા ચટણી અથવા કેરી ના છું દા સાથે ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
બાજરી મેથીના વડા(Bajri Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #bajri આ વડા ચા સાથે સવારે અને સાંજે લઇ શકાય છે. Nidhi Popat -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajriબાજરી એક પ્રકાર નુ ધાન્ય જે બારેમાસ ખાવા મા ઉપીયોગ મા લઈ શકાય છે પણ શિયાળા ની ઋતુમા તેનો વધારે ઉપીયોગ કરવા મા આવે છે તેમાથી ધણી બધી રેસીપી બનતી હોય છે જેમ કે વડા,રાબ,સુખડી,...... Minaxi Bhatt -
-
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #post1 #Bajri #બાજરા ના વડા ઇ ઇન્સ્ટ કરી શકાય છે, અને સાંજ નાસ્તા માં બહુ મઝા પડી જાય છે, Megha Thaker -
-
-
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia Payal Mehta -
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16અમારે બાજરી ના વડા ની સાથે લીલી ચટણી કા ચા સાથે લઈ ને બીજે દિવસે સવારે ઠંડા પણ ખાઈ છીએ બહુ સરસ લાગે છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4 #Week24ગુજરાતીઓ ના ફેવરેટ બાજરી ના વડા હોય છે. Hetal Shah -
-
-
-
-
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ (7)