પાપડ સેવ કાંદા શાક (Papad Sev Kanda Shak Recipe In Gujarati)

Jigisha Choksi
Jigisha Choksi @jigisha123

ઝડપથી 10 મિનિટ માં બનતુ,ઘરમાં હોય એવી વસ્તુથી બનતુ સ્વાદિષ્ટ શાક .

પાપડ સેવ કાંદા શાક (Papad Sev Kanda Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ઝડપથી 10 મિનિટ માં બનતુ,ઘરમાં હોય એવી વસ્તુથી બનતુ સ્વાદિષ્ટ શાક .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 4મોટા કાંદા
  2. 2 ચમચીસેવ
  3. 4પાપડ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણા જીરું પાઉડર
  6. અડધી ચમચી ગરમ મસાલો
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 4 ચમચીચતેલ
  9. કોથમીર
  10. અડધી ચમચી જીરું
  11. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કાંદા પાતળા સમારી દો

  2. 2

    1 કડાઈ માં 2 ચમચી તેલ મૂકી જીરું નાખો

  3. 3

    જીરું તતળે એટલે તેમા કાંદા નાખો

  4. 4

    5 મિનિટ પછી બધા મસાલા નાખો

  5. 5

    તેમા સેકેલો પાપડ ભૂકો અને સેવ નાખો

  6. 6

    કોથમીર થી સજાવી

  7. 7

    રોટલી સાથે ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
પર

ટિપ્પણીઓ

Similar Recipes