પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)

Megha Thaker @cook_24550565
પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ પાપડ લઈ વચ્ચેથી ચાકુ વડે કટ કરી લો, અને હવે એક વાડકીમાં થોડું કે પાણી લો પાપડ ને શેપમાં વાળી ને જોઈન્ટ કરવા માટે પાણી લગાવો એટલે પાપડ ચોટી જશે,
- 2
હવે એક નોનસ્ટિક લોઢી લો અને કોન સેપ આપીને લોડી માં શેકી લો, બધી બાજુથી શેકાઈ જાય પછી ગ્લાસમાં મૂકી દો
- 3
હવે મકાઈમાં મસાલો કરો અને પાપડ માં મસાલા વાળી મકાઈ પછી આલુ સેવ અને ચીઝ દાણા થી ગાર્નિશિંગ કરો, તૈયાર છે પાપડ કોન ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ કોર્ન કોન(Papad Corn Cone Recipe in Gujarati)
#સાઈડસાઈડ કોન્ટેસ્ટ માટે આ એક અલગ જ રેસીપી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
-
-
મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)
પંજાબી ડિશ હોય ગુજરાતી ડીશ હોય કે પછી કાઠીયાવાડી પણ જો એમાં સાઈડ મા પાપડના હોય તો ડિશ અધૂરી લાગે ખરું ને?#સાઈડ Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
પાપડ પીઝા કોન (Papad Pizza Cone Recipe in Gujarati)
#સાઈડપાપડ પીઝા કોન એ સાઈડ ડીશ માં એક બેસ્ટ રેસિપી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ચીઝી નાના બાળકો ને પણ ભાવશે. Sachi Sanket Naik -
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
-
પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23પાપડ કૉર્ન ચાટ એક ચટપટી વાનગી છે. આ ડિશ બનાવવી ખૂબ સરળ છે. નાની નાની ભૂખ માટે આ ડિશ પરફેક્ટ છે. Shraddha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624298
ટિપ્પણીઓ (2)