કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4/5 સર્વિંગ્સ
  1. મસાલા પાઉડર માટે
  2. 1 ટેબલ સ્પૂનઆખા ધાણા
  3. 1/2 ટીસ્પૂનઆખા મરી
  4. 1 નંગતજ નો ટુકડો
  5. 2 નંગતમાલપત્ર
  6. 1 ટીસ્પૂનજીરુ
  7. 3 - 4 નંગસૂકા લાલ મરચા
  8. 4 - 5લવિંગ
  9. પેસ્ટ માટે
  10. 1 ટીસ્પૂનતેલ
  11. 3 નંગડુંગળી
  12. 3 નંગટામેટા
  13. 4 કળી લસણ કળી
  14. 1/2 ટુકડાઆદું
  15. કઢાઈ પનીર માટે
  16. 1 ટેબલ સ્પૂનતેલ
  17. 1 ટેબલ સ્પૂનઘી
  18. 200 ગ્રામપનીર
  19. 1 નંગડુંગળી
  20. 1 નંગકેપ્સીકમ
  21. ડુંગળી ટામેટા પેસ્ટ
  22. 1 ટીસ્પૂનલાલ મરચા પાઉડર
  23. મીઠું સ્વાદ મુજબ
  24. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  25. 1 ટેબલ સ્પૂનકીમ
  26. 1&1/2 કપ પાણી
  27. કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા સૂકા મસાલા શેકીને પીસવા. મસાલા પાઉડર રેડી કરો.

  2. 2
  3. 3

    ડુંગળી,ટામેટા ને સાંતળો..ઠંડુ કરીને પીસી લો.
    પેસ્ટ તૈયાર કરો.

  4. 4
  5. 5

    એક કઢાઈ મા પનીર, ડુંગળી અને કેપ્સીકમ ને સાંતળો.

  6. 6
  7. 7

    એક કઢાઈ મા તેલ અને ઘી ગરમ કરો.તેમા પેસ્ટ અને મસાલા એડ કરી સાંતળો.

  8. 8

    પછી તેમા પનીર, ડુંગળી, કેપ્સીકમ એડ કરી પાણી નાખી 10 મિનિટ કૂક કરો.

  9. 9

    કીમ, કસૂરી મેથી, એડ કરો.કોથમીર થી સજાવો.

  10. 10

    ગરમા ગરમ તંદૂરી રોટી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

Similar Recipes