રોસ્ટેડ મસાલા પાપડ (Roasted Masala Papad Recipe In Gujarati)

Jesika Sachania
Jesika Sachania @cook_26355637

રોસ્ટેડ મસાલા પાપડ (Roasted Masala Papad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30mi.
2 સર્વિંગ્સ
  1. અડદના પાપડ
  2. 1 નંગકાકડી
  3. 1 નંગટામેટાં
  4. જરૂર મુજબલીલી ડુંગળી
  5. જરૂર મુજબકોબી
  6. જરૂર મુજબચટણી
  7. સ્વાદ મુજબમીઠું
  8. સ્વાદ અનુસારચાટ મસાલો
  9. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30mi.
  1. 1

    કાકડી,કોબીજ, ટામેટું ને ડુંગળી આ રીતે જ્યાં સમારી લેવા

  2. 2

    અડદના પાપડ ની તવી ઉપર બંને સાઇડ તે લગાવી શેકી લેવો

  3. 3

    શેકેલા પાપડ ઉપર,કાકડી, ટામેટું, કોબીજ ને ડુંગળી બધો મસાલો મિક્સ કરી તેની ઉપર ગોઠવી દેવું ને સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jesika Sachania
Jesika Sachania @cook_26355637
પર

ટિપ્પણીઓ

Similar Recipes