પાપડ પૌવાનો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને એક તપેલામાં કોરા શેકી લેવા
- 2
ત્યારબાદ એ પૌંઆને એક થાળીમાં બહાર કાઢી લેવા અને પછી તેમાં વઘાર માટે થોડું તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી ને સમારેલા લીલા મરચાં તથા લીમડાનો વઘાર કરો અને તેમાં દાળિયા ની દાળ અને શીંગ દાણા ઉમેરીને તેને ધીરા ગેસે શેકવા
- 3
થોડા શેકાય એટલે તેમાં મીઠું હળદર તથા લાલ મરચું પાઉડર ઉમેરો તેને થોડીવાર માટે હજુ પણ શેકવા
- 4
શિંગદાણા અને દાળિયા સરસ શેકાઈ જાય એટલે તેમાં પૌવા ઉમેરી દેવા અને છેલ્લે દળેલી ખાંડ, સંચળ પાઉડર તથા ગરમ મસાલો ઉમેરવો બધું સરસ રીતે તવીથા ની મદદ વડે મિક્સ કરવું
- 5
ત્યારબાદ તેને એક સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો
- 6
ત્યારબાદ પાપડ ને શેકી લેવા અને તેનો ભૂકો કરી તેને પૌવા માં મિક્સ કરીને ફરીવાર સરસ રીતે બધું હલાવી લો અને ગેસ બંધ કરી દેવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
-
-
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
પાપડ પોંવા ચેવડો(papad pauva chevdo in gujarati)
#GA4#week23આજે મેં પોંવા અને પાપડ નો ચેવડો બનાવ્યો છે જે એક ચટપટા નાસ્તા નું પરફેક્ટ ઓપ્શન છે Dipal Parmar -
-
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
-
પાપડ પૌઆ (papad poha in Gujarati recipe)
#માઇઇબુક પોસ્ટ 12#વિકમીલ૧ પોસ્ટ6#goldenapron3week 23 #પાપડ Gargi Trivedi -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
More Recipes
ટિપ્પણીઓ