રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક કડાઈમાં બટર નકશો બટર મેલ્કટથઈ ગયા પછી તેમાં આપણે ટામેટાં કેપ્સિકમ અને ડુંગળી ચોપ કરી નાખી દેજો અને બટર મીક્ષ કરી લેશો
- 2
હવે આપણે પાપડ શેક લઈશું પાપડ શેકાઈ જોયા પછી તેનો ચૂરો કરી લઈશું તે ચૂરો માં બટર વાળ ડુંગળી ટામેટાં કેપ્સિકમ નાખી દઈશું
- 3
હવે તેમાં ટોમેટો સોસ અને લાલ ચટણી એડ કરી ચીઝ ખમણી નકશો મિક્સ કરી લઈશું આ રીતે આપણું પાપડ ચાટ રેડી
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
ખીચીયા પાપડ માંથી ખૂબ જ જલ્દી બની જાય તેવી ચાટ બનાવી......#GA4#WEEK23 Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626327
ટિપ્પણીઓ (7)