પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Payal Shah
Payal Shah @cook_27682513
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 250 ગ્રામઘઉં નો લોટ
  2. ૧ ઝૂડી પાલક
  3. ડુંગળી ઝીણી સમારેલી
  4. લીલા મરચા ઝીણા સમારેલા
  5. ૫-૬ કળી લસણ ક્રસ કરેલું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ને બાફી દો.

  2. 2

    એક ડિશ મા ઝીણી સમારેલી ડુંગળી, મરચા અને લસણ લો.

  3. 3

    એક તાવડી મા થોડું તેલ લો.ગરમ થાય એટલે જીરું નાખો.જીરું તતડે એટલે એમાં ડુંગળી, મરચા અને લસણ ઉમેરો.અને એમાં મીઠું,લાલ મરચું,હળદર,ધાણાજીરું ઉમેરો.થોડી વાર સાતડો.થોડો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી દો.અને થડું પાડવા દો.

  4. 4

    હવે એક વાસણમાં ઘઉં નો લોટ લો,એમાં પાલક અને ડુંગળી વાળુ મિશ્રણ ઉમેરો.અને થોડું મીઠું,હળદર અને લાલ મરચું નાખી લોટ બાંધો.

  5. 5

    પછી આ લોટ ના ગુલ્લુ કરી પરોઠા વનો.અને લોઢી પર સેકો.

  6. 6

    ગરમ ગરમ પાલક પરોઠા ને દહીં, કેચઅપ અથવા મયોનીસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Shah
Payal Shah @cook_27682513
પર

ટિપ્પણીઓ

Similar Recipes