ફલાવર મટર મસ્તી (Flower Matar Masti Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
ફલાવર મટર મસ્તી (Flower Matar Masti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફલાવર ને ધોઈ ને સમારી લેવું. હવે પેન માં ઘી મુકી ઘી ગરમ થઈ જાય એટલે તેમાં જીરું અને હીંગ નાંખી ફલાવર ઉમેરી વઘાર કરવું.
- 2
ત્યારબાદ તેમાં હળદર, મીઠું અને પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી થવા દેવું.હવે ફલાવર થોડું થઈ જાય એટલે તેમાં વટાણા ઉમેરી ફરી ઢાંકણ ઢાંકી થવા દેવું.
- 3
ત્યારબાદ તેમાં લાંબી સમારેલી આદુ ની કતરણ ઉમેરી મિક્સ કરવું. હવે તેમાં ચણા નો લોટ, ધાણા જીરું પાઉડર અને કાપેલા લીલા મરચાં નાખી મિક્સ કરી ફરી ઢાંકણ ઢાંકી પાંચ થી દસ મિનિટ સુધી થવા દેવું.
- 4
ત્યારબાદ તેમાં મરી પાઉડર નાખી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું.હવે તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી બાઉલમાં કાઢી ઉપર આદુ ની કતરણ અને કોથમીર ઉમેરી ગરમ ગરમ સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાવર વટાણા શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower વિદ્યા હલવાવાલા -
-
-
ફલાવર અને બટેકા નું શાક(Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week24#Couliflower#Cauliflower and potato sabji Heejal Pandya -
-
-
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
આલુ ગોબી મટર સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Arpita Kushal Thakkar -
ફલાવર બટેટા વટાણાનું શાક(Cauliflower potato peas sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Nehal D Pathak -
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BWશિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ Pinal Patel -
ફલાવર વટાણા બટાકાનું સુકું શાક (Cauliflower Vatana Bataka Suku Shak Recipe In Gujarati)
ઑલ ટાઈમ ફેવરીટ શાક.શિયાળા માં ફલાવર બહુ સરસ મળતું હોય છે એટલે મારા મમ્મી આ શાક શિયાળા માં રેગ્યુલર બનાવતા હતા. ફલાવર હેલ્થ માટે બહુ સારું છે અને લોહી સુધારે છે.હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.#childhood Bina Samir Telivala -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaCauliflower Janki K Mer -
-
-
ફ્લાવર બટાકા વટાણા ની સબ્જી (Flower Bataka Vatana Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Sonal Doshi -
-
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
-
મટર કુલચા (Matar Kulcha Recipe In Gujarati)
#GA4#week1#punjabi#steert food ફેવરેટ famous street food મટર કુલચા Shital Desai -
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
દહીં વાળા આલુ ગોબી સબ્જી (Dahi Aloo Gobi Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Nehal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14629924
ટિપ્પણીઓ (10)