બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 1 મોટો વાટકોબાજરા નો લોટ
  2. જરુર મુજબ મીઠુ
  3. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેલા આપડે બાજરા ને કાથરોટ માં ચાળી લેશુ.તેને ખુબ મસળી લેશુ.

  2. 2

    ગેસ પર તાવડી મુકવી.

  3. 3

    પછી પાટલા પર લોટ છાંટી ને તેના પર થાબડી ને રોટલો બનાવશુ.

  4. 4

    હવે તાવડી પર બરાબર બને સાઈડ ચડવા દેવો.

  5. 5

    ભરેલા રીંગણાંનું શાક ને રોટલો જમાવટ થાઈ જાય..😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes