રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાકભાજી ને સમારી ધોઈ લો. પછી કુકર માં 4 સીટી થાય ત્યાં સુધી બાફી લો.
- 2
હવે એક કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખી પછી વાટેલું લસણ અને લીલું લસણ નાંખી મિક્સ કરી તેમાં જીણા સમારેલા ટામેટાં નાખી થોડીવાર માટે થવા દો. પછી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી થોડું પાણી નાખવું.
- 3
- 4
હવે તેમાં બાફીને સ્મેશ કરેલું શાકભાજી નાખી મિક્સ કરી લેવું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી 1 લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું. ઉપર થી કોથમીર નાખવી. તૈયાર છે ટેસ્ટી પાવભાજી.
- 5
ભાજી માં બટર મૂકી શેકેલા પાવ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
-
-
મુંબઈ ચોપાટી સ્ટાઇલ પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#Week24#CauliflowerMy kids all time favourite menu pavbhaji😋😋 Bhumi Parikh -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
-
-
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfoodrecipesપાવ ભાજી કે ભાજી પાવ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. હવે તે ગુજરાત સિવાય બીજા ઘણા રાજ્યોનું સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતી અને માનીતી રેસીપી છે.પાવ ભાજી માં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે. Dr. Pushpa Dixit -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
-
-
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
આજે મે પાવભાજી બનાવી જે એટલી સ્પેશ્યિલ બની કે મને એની રેસીપી શેર કરવાનું થયું,મારા સાસુ ને તો બહુ ભાવી,તમે પણ ટ્રાય કરજો. Sunita Shailesh Ved -
-
પાવભાજી (Pav bhaji Recipe In Gujarati)
#ઓગસ્ટ પાવભાજી આમ તો બધા બનાવતા જ હોય છે મેં પણ મારી રીતે બનાવીને આપના સમક્ષ રેસીપી મૂકી છે તો જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
-
-
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
-
-
મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower nikita rupareliya -
પનીર ચીઝ પાવભાજી (Paneer Cheese Pav bhaji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala કુક વિથ મસાલા-૧#CookpadTurns6 Falguni Shah -
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaCauliflower Janki K Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636188
ટિપ્પણીઓ (14)