બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849

બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1વાટકોબાજરા નો લોટ
  2. પાણી
  3. વઘાર માટે
  4. 1 ચમચો તેલ
  5. 3 કળી લીલું લસણ
  6. 1/2 ચમચીરાઇ
  7. 1/2 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીમરચાં ની ભૂકી
  10. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાજરા ના લોટ માં પાણી નાખી લોટ ને બુંદી રોટલો બનાવી તાવડી પર શેકી લો.

  2. 2
  3. 3

    રોટલા ને 2-3 કલાક ઠંડા થવા દો. રોટલા નો અધ કચરો ભૂકો કરો.

  4. 4

    કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઇ નાખો.રાઇ તતડે એટલે તેમાં હળદર નાખી લીલું લસણ નાખો.

  5. 5

    તેમાં રોટલો નાખી બધા મસાલા ઉમેરો અને હલાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

ટિપ્પણીઓ

Similar Recipes