ગરમાગરમ બટેટાવડા (Aloovada Recipe in Gujarati)

Bhavana Shah
Bhavana Shah @cook_26435509

બટેટાવડા અમારા ઘરમાં બધાની ફેવરીટ આઈટેમ છે

ગરમાગરમ બટેટાવડા (Aloovada Recipe in Gujarati)

બટેટાવડા અમારા ઘરમાં બધાની ફેવરીટ આઈટેમ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૮ નંગબાફેલા બટાકા
  2. આદુ મરચાં ની પેસ્ટ
  3. લીંબુ નો રસ જરૂર મુજબ
  4. ગરમ મસાલો
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. લાલ મરચું પાઉડર
  7. તેલ
  8. ૧કપ ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ના માવો કરવો તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી ગરમ મસાલો મીઠું મરચું પાઉડર મિક્સ કરીને લીંબુ નો રસ જરૂર મુજબ નાખવું થોડી ખાંડ મિક્સ કરી ગોળા વાળી લો

  2. 2

    ચણાના લોટમાં મીઠું હળદર લાલમરચું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવુ કડાઈમાં ગરમ તેલ મુકવું

  3. 3

    બટેટાવડા ના ગોળાવાળી ખીરામાં બોળીને તેલમાં તળી લેવા ગરમાગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavana Shah
Bhavana Shah @cook_26435509
પર

Similar Recipes