ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ વાટકી મોરૈયો વાટેલાે
  2. ૧/૨ વાટકી સાબૂદાણા વાટેલા
  3. તેલ
  4. આદુ મરચા ની પેસ્ટ
  5. જીરુ
  6. કોથમીર
  7. મીઠુ
  8. ૧ ચમચી ઈનો
  9. ૧/૨ વાટકી દહીં
  10. ૨ ચમચી તલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બન્ને લોટ ને ભેગા કરી પલાળી રાખો. દહીં નાંખી ને રહેવાદો.

  2. 2

    એમા જીરાનો વધાર કરી ને આદુમરચા નાખો. મીઠુ ઉમેરો. અને નાંખી ને ઢોકળા ઉતારો.

  3. 3

    ઉપર થી તલ નો વઘાર કરી ને લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes