રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી લો. તેમાં દૂધી, કોબીજ, અને ફલાવર છોલી ને સમારી લો. પછી તેના મોટા ટુકડા કરો. પછી તેને ધોઈ ને બાફવા મુકો.
- 2
શાક બફઈ જાય એટલે ગેસ બંધ કરો. હવે ટામેટા, ડુંગળી અને આદું, લસણ અને લીલું મરચું ની પેસ્ટ કરો.
- 3
હવે તેની ગ્રેવી કરો. બીજા ગેસ પર તપેલી માં વટાણા બાફવા મુકો.
- 4
પછી તેલ - ઘી મિક્ષ મુકો. તેલ - ઘી ગરમ થાય એટલે તેમાં કેપ્સિકમ નાખો. કેપ્સિકમ સાંતડાઈ જાય એટલે તેમાં ગ્રેવી નાખો. અને તેને ફરી સાતડવા દો.
- 5
ગ્રેવી સતડાઈ જાય એટલે તેમાં બધા મસાલા મિક્ષ કરો. પછી તેમાં બાફેલુ શાક ઉમેરો. પછી તેને ખદ ખદ વા દો.
- 6
હવે તેને હલાવતા રહો. તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરો. પાઉં ભાજી નું શાક તૈયાર. તેને બન, બ્રેડ ને ડુંગળી સાથે ખાવાની મજા આવે. હવે શાક ને સર્વિન્ગ ડીશ માં બ્રેડ સાથે સર્વ કરવું. શાક ને ગરમ ખાવાની મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
પાઉંભાજી
મારી ખૂબ જ પ્રિય વાનગી.... અને મારી રેસીપી પણ કઇ અલગ છે તીખી અને ચટાકેદાર પાઉભાજી😋😋😋#ઇબુક#day12 Sachi Sanket Naik -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
-
-
પાઉંભાજી (Pav bhaji recipe in Gujarati)
પાઉંભાજી, નાના મોટા બધા ને ભાવે. અને સૌથી સારી વસ્તું એમાં એ કે તમને ગમતાં બધા જ વેજીટેબલ્સ તમે એમાં નાંખી શકે છો. મારી પુત્રી ને શાક બધા ઓછા ભાવે, પણ પાઉંભાજી ભાવે. એટલે હું મહિનાં માં એક દિવસ તો અવશ્ય બનાવું. મસ્ત ચટાકેદાર ભાજી - બટર અને લીબું મારકે, મસાલા બન અને તવા પુલાવ. મોં મા પાણી આવીગયું કે શું??તમે પણ આ બનાવો, અને જણાવો કે તમેં બીજા કયા વેજીટેબલ્સ એમાં નાંખો છો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
-
-
-
પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
#GA4#Week1My Cookpad Recipe Ashlesha Vora -
More Recipes
ટિપ્પણીઓ (2)