લસણ ડુંગળી વાળો શેકેલો ઓળો (Lasan Dungli Shekelo Oro Recipe In Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

લસણ ડુંગળી વાળો શેકેલો ઓળો (Lasan Dungli Shekelo Oro Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ચમચીલીલા લસણની પેસ્ટ
  2. 2-3લીલી ડુંગળી
  3. 3ઓ ળા ના મોટા રીંગણાં
  4. 2ટામેટાં
  5. તેલ જરૂર મુજબ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી કાશ્મીરી મરચું
  9. થોડું ધાણા-જીરુ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વ્હાઈટ રીંગણા ને ધોઈ અને શેકેલો

  2. 2

    રીગણાની છાલ ઉતારી લો હવે કડાઈમાં તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ સમારેલી ડુંગળી અને ટામેટા નાખો

  3. 3
  4. 4

    મીઠું, ધાણાજીરુ, હળદર અને મરચું નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો

  5. 5

    હવે તેમાં રીંગણા નાખી ક્રશ કરી લો એકસરખું મિક્સ કરી કોથમીર નાખી સર્વ કરો તૈયાર છે લસણ ડુંગળી વાળો ઓળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes