કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈનો વઘાર કરો. પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ તથા બધા મસાલા અને ટામેટા નાખીને સાંતળો.
- 2
હવે તેમાં કોલીફ્લાવર અને બટાકા તથા મીઠું નાખીને બરાબર શાકને ચઢવા દો.
- 3
હવે બાંધેલા ઘઉંની કણકમાંથી પરોઠા વણી લો અને તેને કોરા શેકી લો.
- 4
હવે પરાઠાને એક બાજુથી થોડોક કટ આપી દો. પછી તેના તેના ઉપર કોલી ફ્લાવર નુ શાક, મેયોનીઝ ટોમેટો કેચપ અને ડુંગળી મૂકીને રેપ વાળીને શેકી દો હવે તેને ગરમાગરમ કેચપ સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #WEEK24 #CAULIFLOWER bhavna M -
-
-
-
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
કોલીફ્લાવર શાક (Cauliflower Shak Recipe in Gujarati)
#GA4#week24સામાન્ય રીતે બધાજ ઘરો માં બપોરના ભોજન માં રોટલી અને શાક બનતા જ હોય છે સીઝન મુજબ શાક ની મજા પણ અલગ જ હોય છે હમણા શિયાળા ને અનુરૂપ ફ્લાવર પણ સારું મળે છે આજે મે ફ્લાવર નું શાક બનાવ્યું છે જે ડ્રાય બનાવ્યું છે જેથી ટિફિન માં પણ લઈ જવું સરળ રહે છે.જેમાં ફ્લાવર ની સાથે બટાકા અને લીલાં વટાણા પણ લીધા છે. khyati rughani -
-
આલૂ ફ્લાવર સબ્જી (Aloo Cauliflower Sabji Recipe in Gujarati)
#GA4#week24# coliflawer Arpita Kushal Thakkar -
-
-
-
-
-
ક્રિસ્પી કોલીફ્લાવર (Crispy Cauliflower Recipe In Gujarati)
#GA4#Week24#કોલીફ્લાવરઆ ટેમટિંગ બૌજ લાગે છે. Deepika Yash Antani -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
-
સ્પ્રિંગ રોલ મસાલા રોટી (Spring Roll Masala Roti Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14650588
ટિપ્પણીઓ